કાશ્મીરમાં બરફ વરસાદની શરૂઆત થઇ છે. ગુલમર્ગમાં શુક્રવારે મોસમની પ્રથમ બરફ વર્ષા થઈ હતી. આ ઉપરાંત સોનમર્ગ અને ગુરેજના પર્વતીય વિસ્તારોમાં સફેદ ચાદરના દૃશ્યો દેખાયા હતા.
કાશ્મીરના ગુલમર્ગમાં સીઝનની પ્રથમ બરફ વર્ષા